જુદા જુદા સામાયિકોમાં તેમ જ બ્લોગ્ઝ ઉપર આ પુસ્તકમાંથી વાર્તાઓ રજૂ થઈ ચૂકી છે. સ્નેહ – સંબંધ – પ્રેમ – બદલાની આગ, લવરબોય, હનીમૂન, જીવન વ્યથા, એક દુજે કે લિયે જેવી પ્રેમ અને રોમાન્સથી ભરપૂર વાર્તાઓના પુસ્તકને મહારાષ્ટ્રની ગુજરાતી સાહિત્ય એકેડેમી તરફથી શ્રેષ્ઠ વાર્તાસંગ્રહનું ઈનામ મળી ચૂક્યું છે.