તમે માનો કે ના માનો પણ જિંદગીનું સત્ય એ છે કે, ૯૦ ટકાથી વધારે પુરુષ તેમજ મહિલાઓ ભારતમાં જ નહીં બલ્કે સંપૂર્ણ વિશ્વમાં પોતાના દિલની વાત બીજાથી નથી કહી શકતા. જ્યારે આપણે પોતાના દિલની વાત બીજાથી નથી કહી શકતા, તો એક વિચિત્ર પ્રકારની ગુંગળામણ ઉત્પન્ન થાય છે અને મન વિચલિત રહે છે. આ પુસ્તક સંપૂર્ણ માનવ જાતિના ફાયદા માટે લખવામાં આવી છે, જેથી દરેક વાચકને એ જાણ થઈ શકે કે, ફક્ત એ જ નહીં બલ્કે લાખો-કરોડો વ્યક...