નરેન્દ્ર મોદીની કુશળ પ્રબંધકીય કુશળતાને જોતાં એમને મેનેજમેન્ટ ગુરુ કહેવા અતિશયોક્તિ નહીં થાય. મેનેજમેન્ટ ગુરુ તરીકે નરેન્દ્ર મોદી આપણને શું શીખવાડી શકે છે, એ જ વાત આ પુસ્તક બતાવે છે. સામાન્ય લોકો પર નરેન્દ્ર મોદીનો જાદૂ ચાલી રહ્યો છે. ચૂંટણી-દર-ચૂંટણી આ વાત પર મહોર લાગતી જઈ રહી છે. નરેન્દ્ર મોદીનો આ જ જાદૂ છે, જે એમને એક મેનેજમેન્ટ ગુરુ તરીકે સમજવા માટે પ્રેરિત કરે છે. આખરે નરેન્દ્ર મોદીની કાર્યશૈ...