પ્રખ્યાત લેખિકા પ્રીતિ કોઠી રચિત આ પુસ્તકમાં સત્ય ઘટનાઓ પર આધારિત બાળકોની રોમાંચક વાર્તાઓ છે. વર્ષા અડાલજાએ આ પુસ્તકની પ્રસ્તાવના લખી છે. તેઓ લખે છે સમાજના આવા અંધારા ખૂણાઓનું કરાવતા રહો
પ્રીતિબહેન જેથી સમાજની આંખો ઊઘડે, છ બાળકો જુદા જુદા કારણોસર ઘર છોડીને ભાગી છૂટે છે, તેમની સત્યકથાઓ આ પુસ્તકમાં લેવામાં આવી
છે.