આ પ્રખ્યાત વાર્તાસંગ્રહમાં સત્ય ઘટનાઓ ઉપર આધારિત અપરાધકથાઓ રજૂ કરવામાં આવી છે. પાંચે-પાંચ કથાઓમાં ઘટનાતત્ત્વ ભારોભાર છે. આ ઘટનાઓ દ્વારા માનવસ્વભાવનું નિરૂપણ અને માનવીના દિલમાં ઉછળતાં ભાવોનું મનોવિશ્લેષણ એક સંવેદનાત્મક સહાનુભૂતિ ઉભી કરે છે.