"આ કથા એટલે રહસ્યની રોમાંચક અનુભૂતિ . જીગઝો પઝલની જેમ લખાયેલી આ નવલકથા તમને આરંભથી અંત સુધી રહસ્યની એક જુદી જ દુનિયામાં લઇ જશે.
રહસ્યકથાનો અર્થ હંમેંશા ભેદી સંદૂક કે સળગતી ખોપરી માત્ર નથી . માનવમન સ્વયં રહસ્યમય છે. આજના સંકુલ બનતા જતા જીવનની ભીંસમાં વીખરાઇ જતાં માનવસંબંધોનાં તાણાવાણા મેળવવા, ઉકેલવા એ પણ રહયસ્યકથાનું કામ છે. લેખિકાની દરેક રહસ્યકથામાં જુદી જુદી રીતે રહસ્ય વાર્તાનાં પોતમાં વણાય છે.
ક...