"આ નવલકથાને બે નેંશનલ એવોર્ડ્ઝ મળ્યા છે,
૧ : દિલ્હી સાહિત્ય અકાદમી
૨: ભારતીય ભાષા પરિષદ - કલકત્તા
૩: ગુજરાત વિદ્યાસભા-ગુજરાત
રુપા ,શૈલેષનો સુખી સંસાર છે. નાનો પૂત્ર યશ,સાસુ ,દેર આ કુટુંબીઓનો કલરવતો તેનો કુટુંબમાળો છે.
એક દિવસ રુપાને પગે રક્તપિત્તનું ચાઠું દેખાય છે અને તેનો કલરવતો માળો અચાનક પિંખાઇ જાય છે. શૈલેષ ડોક્ટર છે, સાસુ સોશ્યલ વર્કર છે .શૈલેષ જાણે છે કે દવાથી આ રોગ મટી જશે .એ રુપાને ખૂબ ચાહ...