બંગાળી, મરાઠી, અંગ્રેજી અને મુખ્યત્વે હિંદીમાં પ્રખ્યાત થયેલી નારીપ્રધાન
વાર્તાઓનો ગુજરાતી અનુવાદ આ પુસ્તકમાં રજૂ કરવામાં આવ્યો છે.
પુસ્તકમાં 17 વાર્તાઓ છે. ફેંસલો, છળ, ઊછીનું સુખ, ડાયરી, ગુંડા, સ્વીકાર
જેવી અનેક વાર્તાઓના અનેક ભાષાઓમાં અનુવાદ થઈ ચૂક્યા છે.