સત્યના પ્રયોગો અથવા આત્મકથા' આ પુસ્તક માં ગાંધીજી ના જીવન ઉપર પોતે જ પાતાની વાતો અને જીવન કથા કહી છે. કે તેના સારા-ખરાબ અનુભવ ની તેને પોતાની આત્મકથા કહી છે પણ ગાંધીજી પોતાની વાતો આ પુસ્તક માં કહી ને એક મોટું માર્ગદર્શન આપ્યું છે ને તેનું જીવન તો એક પ્રેણાદાઈ છે. આપુસ્તક માં ગાંધીજી એ કહયું છે કે મારા લેખોને કોઇ પ્રમાણભૂત ન ગણે એમ હું ઈચ્છું છું. એવી મારી વિનંતી છે. તેમાં દર્શાવેલા પ્રયોગોને દૃષ્ટા...