50 રૂપિયાની ટિકિટ લઈ રાત્રે 9 થી 12 થિયેટરમાં ફ્રેશ થવા જતા સરેરાશ ભારતીય પ્રેક્ષક અને જાડા કાચનાં ચશ્માં પહેરીને દિગ્ગજ સાહિત્યકારોનાં થોથાં ઉથલાવતા વિદ્વાનના વિષયો અહીં રસાળ રીતે ભેગા કરવામાં આવ્યા છે ! પ્રથમ દ્રષ્ટિએ બંને વચ્ચે કદાચ તફાવત લાગે, પણ સિનેમા તો સાહિત્યનું લાડકું સંતાન છે. માટે ત્રીસ ફૂટના પડદા અને પોણા ફૂટના પાનાનું અદભુત સામંજસ્ય અહીં મહાલવા અને માણવા મળશે. અમિતાભ બચ્ચન, પામેલા, એ...