એક અતિ સ્વરૂપવાન અને માદકતાથી છલકાતી કોલેજગર્લ અર્પિતા કોલેજના એક ટ્રસ્ટી રાજીબહેનની જાળમાં ફસાઇને વેશ્યા બને છે, પણ તેમની જાળમાં ફસાઇને તરફડવાને બદલે તે કેવી રીતે તેમની સામે અદ્રશ્ય જાળ બિછાવી એક પછી એક ચાલ પર ચાલ રમી બદલો લે છે તેની રહસ્ય, રોમાંચ અને ઉત્તેજના સાથેની દિલચશ્પ વાર્તા છે.