ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ એક મહાન વિચારક, પ્રબુદ્ધ વિદ્વાન, પ્રખ્યાત વૈજ્ઞાનિક, ભારત રત્ન, ઉચ્ચકોટિના માણસ, સંવેદનશીલ લેખક, કવિ, ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ, બાળકોના પ્રિય શિક્ષક, ન જાણે કેટલાં રંગ છે એમના વ્યક્તિત્વના, આ જ રંગોની બોછારથી તમને પરિચિત કરાવવા માટે આ પુસ્તકમાં કલામના જીવનથી સંબંધિત એ હકીકતોને સમેટવામાં આવી છે, જેમનાથી આપણને પ્રેરણા મળે છે. ભારતમાં 'મિસાઇલ મેન'ના નામથી પ્રસિદ્ધ ડૉ. કલામ સા...