સફળતાથી આગળ ઉત્કર્ષ માટે પ્રયત્ન કરવા અને શિખર પર પહોંચવા માટે જિંદગીમાં આપણે બધા પરિશ્રમ કરીએ છીએ, પરંતુ એવું કેમ થાય છે કે અમુક જ ટૉપ પર પહોંચી શકે છે? એનું એક સીધું-સાદું કારણ તો એ છે કે, શિખર પર ખૂબ વધારે જગ્યા નથી હોતી. જિંદગીમાં સફળતા પ્રાપ્ત કરવા માટે ઘણા કારકો એટલે વસ્તુઓની જરૃર હોય છે, જેમાં સૌથી મહત્ત્વપૂર્ણ છે પૉઝિટિવ થિંકિંગ અને અસફળતાઓને સ્વીકાર કરવી.
જિંદગીમાં સફળતા પ્રાપ્ત કરવાના બધ...