"વિશ્વની ઘણી ભાષાઓમાં રહસ્યકથા લોકપ્રિય સાહિત્ય પ્રકાર છે .હિચકોક ,શેરલોક હોમ્સ, આગાથા ,કે પેરી મેસન આજે પણ લોકોનાં દિલ પર રાજ્ય કરે છે .એમની વાર્તાઓ પરથી બનેલી ફિલ્મ્સ આજે પણ લોકપ્રિય છે.
ગુજરાતી સાહિત્યમાં મૌલિક રહસ્યકથાઓ ઓછી લખાય છે પણ તેનો ચાહક વર્ગ તો છે જ. લેખિકાએ સામાજીક ,નારીકેન્દ્રી અને સંશોંધનાત્મક સત્યઘટનાત્મક નવલકથાઓ ઉપરાંત મૌલિક રહસ્યકથાઓ લખી છે અને દરેકમાં જુદી જુદી રીતે રહસ્યની ગુંથ...