'મેનેજમેન્ટ ગુરુ ભગવાન શ્રીકૃષ્ણ' એક અદ્વિતીય રચના છે, જેમાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા એમના જીવનકાળમાં સફળતા પ્રાપ્ત કરવા માટે અપનાવવામાં આવેલી ટેકનીક અને વર્તમાન સમયમાં એમની પ્રાસંગિકતાનો ઉલ્લેખ છે. આ પુસ્તકનું મુખ્ય લક્ષ્ય છે-ગળા કાપ હરિફાઈના યુગમાં કોઈનું પણ અહિત કર્યા વગર સફળતા પ્રાપ્ત કરવા માટે લોકતાંત્રિક અથવા જટિલ ઔદ્યોગિક પરિવેશમાં આવી ટિપ્સના ઉપયોગ પ્રત્યે સજાગ બનવું. આ પુસ્તક પોતાના વાચકોન...